Home Featured છેલ્લો દિવસમાં વિક્કીના પપ્પા ફેમ જીતેન્દ્ર ઠક્કર સાથે વિશેષ વાતચીત

છેલ્લો દિવસમાં વિક્કીના પપ્પા ફેમ જીતેન્દ્ર ઠક્કર સાથે વિશેષ વાતચીત

0

સાડા ચાર દશકા રંગભૂમિ અને મોટા પડદા પર પોતાના અભિનયનો જાદુ પાથરનારીને દર્શકોનું દિલ જીતનાર ફિલ્મ અભિનેતા જીતેન્દ્ર ઠક્કર સાથે વિશેષ વાતચીત.

છેલ્લો દિવસના અભિનેતા જીતેન્દ્ર ઠક્કરે ઈન્ટરવ્યુ દરમિયાન પોતાના જીવનની અનેક રોચક વાતો શેર કરી હતી.

પારૂલ ચૌધરી સાથે વિશેષ વાતચીત દરમિયાન જીતેન્દ્ર ઠક્કરે ખુલાસો કર્યો હતો કે, દિલ્હીમાં એક કાર્યક્રમમાં જ્યારે તેમની તબિયત ખરાબ થઈ હતી ત્યારે સદીના મહાનાયક અમિતાભ બચ્ચને પોતે તેમની સારસંભાળ લીધી હતી. અમિતાભ બચ્ચનના હ્યુમન કેયરિંગ નેચરે તેમના જીવન પર ઊંડો પ્રભાવ પાડ્યો હતો.