Sunday, December 8, 2024
HomeInterviewઆપણા સૌના વ્હાલા ‘કાકી’ ભાવિની જાની સાથે વિશેષ વાતચીત

આપણા સૌના વ્હાલા ‘કાકી’ ભાવિની જાની સાથે વિશેષ વાતચીત

90થી વધારે ગુજરાતી ફિલ્મ, 35થી વધુ નાટકો અને અનેક ધારાવાહિકમાં કામ કરી ચુકેલ ભાવિની જાનીએ આજે ગુજરાતી દર્શકોનાં દિલમાં એક અનોખી જગ્યા બનાવી છે.

કાકા ચાલે વાંકા ધારાવાહિકમાં કાકીના રોલથી પ્રસિદ્ધિ પામનાર ભાવિની જાનીએ ફિલ્મીકાફે સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે પોતાના જીવનના અનેક અનુભવો અને કેટલીક રોચક વાતો શેર કરી હતી..


ભાવિની જાનીનું સંપૂર્ણ ઇન્ટરવ્યુ જોવા અહીં ક્લિક કરો..

RELATED ARTICLES

Most Popular

Recent Comments