Thursday, November 7, 2024
HomeGujarati Cinemaરોમાન્સ, ઈમોશનલ અને કોમેડીનું કોકટેલ એટલે મોન્ટુ ની બિટ્ટુનું ટ્રેલર

રોમાન્સ, ઈમોશનલ અને કોમેડીનું કોકટેલ એટલે મોન્ટુ ની બિટ્ટુનું ટ્રેલર

હાસ્યનો ખજાનો, ઈમોશનલનો ભંડાર અને લવ ટ્રાયેંગલ લઈને આવી રહી છે ગુજરાતી ફિલ્મ મોન્ટુ ની બિટ્ટુ. આરોહી પટેલ, મૌલિક નાયક, મેહુલ સોલંકી અને હેમાંગ શાહ દ્વારા અભિનીત આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચુક્યુ છે અને 23 ઓગસ્ટે તે થિયેટરમાં રિલીઝ થશે.

ફિલ્મના ડાયરેક્ટર વિજયગીરી બાવાએ અમદાવાદની પોળોમાં જન્મ લેતી એક લવ સ્ટોરીને ખુબ જ સુંદર રીતે સ્ક્રીન પર ઉતારી છે.

ગુજરાતના યુવા લેખક રામ મોરીએ ફિલ્મની વાર્તા લખી છે. ટ્વિંકલ વિજયગીરી ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યાં છે. ફિલ્મનું મોટાભાગનું શૂટીંગ અમદાવાદની પોળોમાં જ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં મ્યુઝીક મેહુલ સુરતીએ આપ્યું છે. 

RELATED ARTICLES

Most Popular

Recent Comments