મલ્ટી ટેલેન્ડેટ જય ભટટ્ કોર્પોરેટ જગત છોડીને કેમ આવ્યા મનોરંજન જગતમાં

0
64

બસ એક ચાન્સ ફિલ્મથી ગુજરાતી ફિલ્મોમાં પદાર્પણ કરનાર જય ભટ્ટે  છેલ્લો દિવસ, કરસનદાસ પે એન્ડ યુઝ જેવી અનેક ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે.

સાથે જ બોલિવૂડમાં પણ કામ કર્યુ છે. લેખક અને સાથે સાથે અભિનેતા એવા મલ્ટી ટેલેન્ટેડ જય ભટ્ટે ફિલ્મીકાફે સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે તેમના કોર્પોરેટ જગતના અનુભવોથી લઈને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનુભવો વિશેની અનેક રસપ્રદ વાતો જણાવી હતી. સત્ય ઘટના પર આધારિત મચ્છુ ફિલ્મના લેખક જય ભટ્ટે આ ફિલ્મ વિશે ખુબ જ રોચક વાતો જણાવી હતી.

જય ભટટ્નુ ઇન્ટરવ્યુ જોવા માટે અહીં ક્લિક કરો..