Saturday, December 7, 2024
HomeGujarati Cinemaરઘુ સીએનજીનું નવું પોસ્ટર રિલીઝ, ટુંક સમયમાં ટ્રેલર થશે રિલીઝ

રઘુ સીએનજીનું નવું પોસ્ટર રિલીઝ, ટુંક સમયમાં ટ્રેલર થશે રિલીઝ

ગુજરાતી ફિલ્મ ‘રઘુ સીએનજી’નું નવું પોસ્ટર રિલીઝ થયું છે. ક્રાઇમ, સસ્પેન્સ અને થ્રિલર ‘રઘુ સીએનજી’નું નિર્દેશન વિશાલ વડાવાલા કરી રહ્યાં છે.

ફિલ્મમાં ચેતન દૈયા સિવાય લીડ રોલમાં જગજીતસિંહ વઢેર, ઈથાન, શર્વરી જોશી પણ દેખાશે. જગજીતસિંહ વઢેર રૂપેરી પડદે પ્રથમ વખત એક્ટિંગ કરતાં જોવા મળશે.

18 ઓગસ્ટ, 2019ના રોજ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થવા જઈ રહ્યું છે.

Ethan, Jagjeet Sinh Vadher, Sharvary Joshi, Chetan Daiya, Raghu CNG

RELATED ARTICLES

Most Popular

Recent Comments