અભિનય સિવાય જ્યારે મારી આંખમાં આંસુ આવ્યા : મલ્હાર ઠાકર

0
60

છેલ્લો દિવસ ફેમ અભિનેતા મલ્હાર ઠાકરે ફિલ્મીકાફે સાથે ખાસ વાતચીત કરી હતી અને તેનાં જીવનના સારા ખરાબ તમામ અનુભવો શેર કર્યા હતા.

મલ્હાર ઠાકરે જીવનનો એક લાગણીસભર અનુભવ જણાવ્યો હતો કે, ‘મુંબઈમાં જ્યારે હું સ્ટ્રગલ કરી રહ્યો હતો ત્યારે એક દિવસ મારા મકાન માલિકનો અચાનક ફોન આવ્યો અને મને તાત્કાલિક ઘર ખાલી કરવા કહ્યું. હું મારા કામ પરથી અચાનક ઘરે દોડી આવ્યો. મેં જોયું તો મકાન માલિકે મારો સામાન સમેટીને ઘર બહાર મુક્યો હતો. મને વિચારવાનો સમય પણ ન આપ્યો કે હું ક્યાં જઉં. મને કંઈ જ સમજણ નહોતી પડતી કે હવે હું શું કરું. તે દિવસે મને ડર લાગ્યો કે હવે કદાચ બધુ જ પેકઅપ કરીને પાછું જવું પડશે. તે દિવસે એક્ટિંગ સિવાય મારી આંખમાંથી આંસુ આવી ગયા.. અને અચાનક..’

આગળ શું થયું મલ્હાર સાથે.. કોણે કરી મલ્હારને મદદ.. આખુ ઇન્ટરવ્યું જોવા માટે અહીં ક્લિક કરો

Malhar Thakar, Gujarati Cinema, Gujarati Film, Gujarati Actor, Gujarati News, Chhello Diwas, Saheb, Sarabhai Film,